40 વર્ષની ઉંમરે પણ બેટિંગનો જલવો યથાવત, બ્રેન્ડન ટેલરે સતત બીજી ટેસ્ટમાં ફટકારી સદી
ઝિમ્બાબ્વેના અનુભવી બેટ્સમેન બ્રેન્ડન ટેલરે 40 વર્ષની ઉંમરે પોતાની બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. અફઘાનિસ્તાન સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં તેણે શાનદાર સદી ફટકારી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.