બચ્ચન પરિવારમાં જલસા પર વિવાદ… 1993નો કાગળ, 2006માં રજિસ્ટ્રી, શું છે ગિફ્ટ ડીડ અને તેના નિયમો?
અભિનેતા અમિતાભ બચ્ચનના જલસા વિવાદમાં ગિફ્ટ ડીડ પર સવાલો ઉઠ્યા છે. જાણો ગિફ્ટ ડીડ શું છે, ક્યારે માન્ય ગણાય છે, શું સાદા કાગળની ડીડ માન્ય છે અને 13 વર્ષ બાદ રજિસ્ટ્રેશન થઈ શકે કે નહીં.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.