Breaking News : ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીએ AI અને ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ પર રમ્યો મોટો દાવ, હવે મુંદ્રા પોર્ટને થશે ફાયદો, જાણો
અદાણી ગ્રુપે ભારતના ઇલેક્ટ્રિક વાહન, AI અને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની વધતી કોપર માંગને પહોંચી વળવા મહત્ત્વનું પગલું ભર્યું છે. કચ્છ કોપર લિમિટેડે ચિલીની સરકારી કંપની કોડેલ્કો સાથે કરાર કર્યા છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.