મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

IND vs PAK: એશિયા કપની ફાઇનલમાં ટકરાશે ભારત-પાકિસ્તાન, 1779 દિવસની રાહ થશે પૂરી?

અહેવાલ: TV9 ગુજરાતી

અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો જોવા મળશે. ભારતે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાનને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું, જ્યારે પાકિસ્તાને બાંગ્લાદેશને માત આપી હતી.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

Breaking News: મીતેઈનો ઐતિહાસિક પંચ, ભારતે યુથ ઓલિમ્પિક્સ 2026નો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો

ડાકાર યુથ ઓલિમ્પિક્સ 2026માં ભારતની ગોલ્ડ મેડની રાહ આખરે પૂરી થઈ છે. મણિપુરના યુવા બોક્સર અંબેકર મીતેઈએ પુરુષોની 50 કિગ્રા કેટેગરીમાં શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો.

TV9 ગુજરાતી

IND vs NZ: ચોથી વનડેમાં મોહમ્મદ સિરાજનું રમવું નક્કી! આ ખેલાડીનું કાપશે પત્તું, પ્લેઈંગ ઈલેવનમાં થશે ફેરફાર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 13 નવેમ્બરે રમાનારી ચોથી વનડેમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે. શુભમન ગિલ, કેએલ રાહુલ અને અંશુલ કંબોજની ગેરહાજરીમાં નવા ખેલાડીઓને તક મળશે.

TV9 ગુજરાતી

Under 19 Asia Cup: આર્યવીર સેહવાગનો વધુ એક ધમાકો, 8 છગ્ગા-ચોગ્ગા સાથે ફટકારી આક્રમક ફિફ્ટી

ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગનો પુત્ર આર્યવીર અંડર-19 એશિયા કપમાં શાનદાર ફોર્મમાં છે. અફઘાનિસ્તાન સામેની સેમિફાઇનલમાં તેણે 57 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગા…

TV9 ગુજરાતી

IPL 2027 પહેલા અક્ષર પટેલ પર ફસાયો પેંચ, દિલ્હી કેપિટલ્સને મળશે નવો કેપ્ટન ?

IPL 2027: આઇપીએલ 2027 પહેલા દિલ્હી કેપિટલ્સ એક મોટા માથાનો દુઃખાવોનો સામનો કરી રહ્યું છે. ટીમની કેપ્ટનશીપ અનિશ્ચિત લાગે છે. ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ છેલ્લા બે સીઝનથી દિલ્હીનું નેતૃત્વ કરી રહ્યો છે.

ABP અસ્મિતા

IND vs NZ: ન્યુઝીલેન્ડ સામેની ચોથી વનડે શ્રેયસ અય્યર અને વિરાટ કોહલી માટે ખાસ બનવાની છે, જાણો કેમ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 13 નવેમ્બરે માઉન્ટ મૌંગાનુઈમાં ચોથી વનડે રમાશે. આ મેચમાં ટીમ ઈન્ડિયાના બે દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે.

TV9 ગુજરાતી