ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
હોસ્પિટલથી થોડેક દૂર ટ્રાફિક જામ વચ્ચે મહિલાએ રિક્ષામાં જ આપ્યો બાળકને જન્મ, વહીવટી તંત્ર સામે રોષ
મહારાષ્ટ્રના ઉલ્હાસનગરમાં એક સરકારી હોસ્પિટલ નજીક ટ્રાફિક જામમાં ફસાઈ જવાથી એક સગર્ભા મહિલાએ ઓટો-રિક્ષામાં જ બાળકને જન્મ આપ્યો હતો.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
સત્તામાં 25 વર્ષ: પીએમ મોદીએ લાલકૃષ્ણ અડવાણીના આશીર્વાદ લીધા, 2047 સુધીનું વિઝન આપ્યું
PM Modi meets LK Advani: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શાસન અને નેતૃત્વના ઉચ્ચ સ્થાનો પર પોતાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે.
ABP અસ્મિતા