નવરાત્રી પર ઘરના મંદિરને શણગારો, આ રીતે આપી શકો છો નવો લૂક
Navratri Temple Decor Ideas: નવરાત્રી શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે. આ વર્ષે શારદીય નવરાત્રી રવિવાર, 11 ઓક્ટોબર, 2026 ના રોજ શરૂ થશે. આ દિવસે કળશ સ્થાપના થશે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી