નકામા પડી રહેલા ઓશીકાના કવરથી પંખાની સફાઇ કરો, આ રીતે ચીકાશ વાળી ગંદકી હટાવો
Ceiling Fan Cleaning Hacks : દિવાળી પહેલા લોકો પોતાના ઘરની સફાઈમાં લાગી જાય છે. આ સમય દરમિયાન કિચન, રૂમથી લઇને બાલ્કની સુધીની સારી રીતે સાફ કરવામાં આવે છે. આ સાથે પંખા સાફ કરવા પણ જરૂરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી