મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

On Road Price શું છે? દિવાળી પર કાર ખરીદતા પહેલા તમામ ચાર્જનો સંપૂર્ણ હિસાબ સમજી લો

Cars On Road Price : કાર ખરીદતી વખતે ઓનલાઇન કિંમત પર નજર કરીએ છીએ, ત્યારે પ્રથમ વસ્તુ જે ધ્યાનમાં આવે છે તે છે એક્સ શોરૂમ કિંમત. પરંતુ તે કારની અંતિમ કિંમત નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Success Story: પ્રી પહેલા પતિ અને મુખ્ય પરીક્ષાના 8 દિવસ પહેલા પુત્રીનું મોત, રોહિની ગુર્જરની સફળતાની કહાની

RAS Rohini Gurjar RPSC Success Story: "હું ઘણી વાર તૂટી પડી, ઘણી વાર ઉભી થઈ, પણ હું મારા પતિ, દાદી, સાસુ અને પુત્રીને ગર્વ થાય તે માટે કટિબદ્ધ હતી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News : અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત, હડકવાના લક્ષણોની આશંકા, જુઓ Video

અમરેલી જિલ્લાના વાડીયા વિસ્તારમાં ભયનો માહોલ સર્જનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત થયું છે. તેમાં હડકવાના લક્ષણોની આશંકા છે, જેથી વનવિભાગની કામગીરી અને મૃત્યુના કારણ પર સવાલો ઉભા થયા છે.

TV9 ગુજરાતી

2 સ્રોતમાં — ETV ભારત

Ambalal Patel Forecast Breaking: અંબાલાલ પટેલની હવામાનને લઇને નવી આગાહી, ગુજરાતમાં આકરી ગરમી પછી 16 ઓક્ટોબરથી હવામાનમાં આવશે પલટો

હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતના હવામાનને લઈને આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં ગરમીનો દોર યથાવત રહેવાની શક્યતા છે.

TV9 ગુજરાતી