Breaking News: સ્મિત મચ્છર પર હુમલો કરનાર કો-પાયલટે જાતે રચ્યુ હતુ હાઈજેકનું ષડયંત્ર કે કોઈ આતંકી ગ્રુપ સામેલ? થયો ખુલાસો
રવિવારે સામે આવેલા મીડિયા અહેવાલોમાં આ દાવો કરવામાં આવ્યો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ હજુ પણ હુમલા પાછળના હેતુને જાણવા માટે કામ કરી રહી છે.