ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
અમદાવાદમાં થાર ચાલક 'રાવણ'નો આતંક: તોડફોડ અને આગચંપીથી લોકોમાં ડરનો માહોલ
Ahmedabad: અમદાવાદના પોશ ગણાતા થલતેજ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી 'રાવણ' તરીકે ઓળખાતા થાર કાર ચાલક આકાશ ઠાકોરના આતંકથી સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.
Today News: લખનઉમાં ગોમતી નદીની જળસપાટી વધી, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા
Today News : ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે બે ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ભાજપે ઉત્તરાખંડના દિનેશ આર્ય અને પશ્ચિમ બંગાળના કોયલ મલ્લિકનું નામ જાહેર કર્યું છે.
કોણ છે બે પાયલોટ, જેમણે સ્મિત મચ્છર પર હુમલા બાદ FlyDubai વિમાન ક્રેશ થતા બચાવ્યું?
FlyDubai Flight Hijack Tragedy : દુબઈથી ઇઝરાયેલની રાજધાની તેલ અવીવ જતી ફ્લાઇદુબઇ ફ્લાઈટમાં પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર પર કો પાયલોટે હુમલો કર્યો હતો.
Breaking News : ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફારના એંધાણ; ભાજપમાં જોડાણ, નિધન અને વિવાદ બાદ 6 જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક થશે ! જુઓ Video
ગુજરાત કોંગ્રેસના સંગઠન માળખામાં ફરી એકવાર મોટા ફેરફારની શક્યતા છે. કોંગ્રેસ દ્વારા છ જિલ્લામાં નવા જિલ્લા પ્રમુખોની પસંદગી માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.