મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Breaking News : સુરત ટેક્સટાઈલ માર્કેટની લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા, ફાયર વિભાગે એક કલાકની જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ

કુબેરજી વર્લ્ડ ટેક્સટાઈલ માર્કેટમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો અંદર ફસાઈ ગયા હતા. લિફ્ટ બંધ થઈ જતા અંદર રહેલા લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

TV9 ગુજરાતી

Feng Shui Turtle Keyring : ચાવી કાચબાની કીરીંગમાં રાખવી શુભ કે અશુભ ? જાણો સાચો નિયમ

તમારા ઘરના મુખ્ય દરવાજાની ચાવીઓ કાચબાની કીરીંગ પર મૂકવી શુભ છે. વધુમાં, તમે નિયમો અનુસાર તમારા ઘરના તિજોરી, ઓફિસ, કપડા વગેરેની ચાવીઓ સંગ્રહવા માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો.

TV9 ગુજરાતી