મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

ફૂડ પેકેટ પર INS 330, INS 322, INS 551 કેમ છાપવામાં આવે છે? આ કોડનો અર્થ શું છે? જાણો

Food Packet INS Code Meaning : ઘણા પેકેજ્ડ ફૂડ્સના લેબલ્સ પર આઈએનએસ નંબર લખવામાં આવે છે. કદાચ તમારામાંથી કેટલાકે જોયું હશે, ઘણા લોકોએ અવગણ્યું હશે. આ આંકડા આ મુજબ હોય છે- INS 330, INS 322, INS 551.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Exclusive: મધ્યપ્રદેશમાં જંગલ બચાવવા 1.4 લાખ વૃક્ષો કાપવાનો આદેશ! જાણો કેમ

Madhya Pradesh News : મધ્ય પ્રદેશમાં આજકાલ ડિંડોરી મંડલા રોડ નજીક સાલના જંગલોમાં સૌથી વધુ સાંભળવા મળતો અવાજ સવારે સૂકા પાંદડા પર ચાલવાનો હોય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી