મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Maharashtra Breaking News : પોલીસ યુનિફોર્મ, તિરંગો અને આતંકવાદની ધમકી ! 75 વર્ષીય મહિલાને 14 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી ₹3.08 કરોડ પડાવ્યા

પોલીસની વર્દી, પાછળ તિરંગો અને પછી શરૂ થયો ડિજિટલ અરેસ્ટનો ખેલ. 75 વર્ષીય મહિલાને એવો વિશ્વાસ અપાવવામાં આવ્યો કે તે ખરેખર પોલીસ અધિકારીઓની તપાસ હેઠળ છે.

TV9 ગુજરાતી

DA Hike: કેન્દ્રના કર્મચારીઓ માટે ખુશખબર ! જાન્યુઆરી 2027 સુધી 67% સુધી પહોંચી જશે મોંઘવારી ભથ્થુ

મીડિયા અહેવાલો અનુસાર, ઓગસ્ટમાં CPI-IWમાં 1.2 પોઈન્ટનો નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેનાથી સૂચકાંક 154.40 પોઈન્ટ પર પહોંચ્યો હતો.

TV9 ગુજરાતી