ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Junagadh Breaking News : જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, લોકોમાં કૂતુહલ સાથે ડર, જુઓ CCTV Video
જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં એકસાથે 7 સિંહોની લટાર જોવા મળી. સિંહોની લટાર જોવા મળતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યું હતું. એક નહીં, બે નહીં પરંતુ સાત સિંહો એકસાથે ભવનાથ વિસ્તારમાં લટાર મારતા નજરે પડ્યા હતા.
TV9 ગુજરાતી
Gandhinagar Breaking News : દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફેક્ટરીમાં ફૂડ વિભાગની તપાસ, જુઓ Video
ફેક્ટરીમાં ઘી અને પામ ઓઈલની ભેળસેળ કરીને તેને ડબ્બામાં પેક કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઉપરાંત, ફેક્ટરીમાં જરૂરી નિયમો અને યોગ્ય ધારાધોરણોનું પાલન ન થતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા…
TV9 ગુજરાતી