મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

UPSC Success Story: માતાના આંસુ, પિતાની લાચારી અને મ્હેણા વચ્ચે ક્રેક કરી UPSC પરીક્ષા, IRS લિઝા ગર્ગની સફળતાની કહાની

IRS Liza Garga UPSC Success Story: સફળતાની યાત્રા ક્યારેય સીધી હોતી નથી; તે સંઘર્ષના પગથિયાંથી ભરેલી હોય છે જેને પાર કરવી દરેક માટે સરળ હોતી નથી.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Gold Silver Rate In Ahmedabad : અમદાવાદમાં આજનો સોનાનો ભાવ ઘટ્યો, જાણો 24, 22 અને 18 કેરેટનો નવો રેટ

અમદાવાદમાં આજે 03 ઓક્ટોબરના રોજ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.

TV9 ગુજરાતી

Breaking News: રાજકોટમાં ગ્રાહકે Amulના દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો કર્યો દાવો, જુઓ Video

રાજકોટમાં અમૂલ દહીંમાં કથિત ફૂગ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચા શરૂ થઈ છે. ગ્રાહકે દહીંમાંથી ફૂગ નીકળી હોવાનો દાવો કર્યો છે.

TV9 ગુજરાતી