Gold Silver Rate In Gujarat : સોનાના ભાવમાં ફરી તેજી! ગુજરાતમાં 24 કેરેટ સોનું ₹1.50 લાખને પાર પહોંચ્યું, જાણો અમદાવાદ સહિતના 10 મોટા શહેરોના ભાવ
ગુજરાતમાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાના લેટેસ્ટ ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા 10 દિવસમાં સોનાના ભાવમાં આવેલા ઉતાર-ચઢાવ અને ફિઝિલ ગોલ્ડ તથા Gold ETFના…