Breaking News : ગુજરાતને મળી મોટી ભેટ, સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસનો પ્રારંભ, જુઓ Video
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટીને મજબૂત કરતી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તેને લીલી ઝંડી આપી.
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલ કનેક્ટિવિટીને મજબૂત કરતી સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે તેને લીલી ઝંડી આપી.
2 સ્રોતમાં — નવગુજરાત સમય
PM નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈના બહાદુર પાયલોટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી. કેપ્ટન સ્મિતે પોતાનો અનુભવ અને ઘટના દરમિયાન બતાવેલી હિંમતની વાત શેર કરી. PM નરેન્દ્ર મોદીએ તેમની બહાદુરીની પ્રશંસા કરી.
મહેસાણાના બહુચરાજી મંદિર પરિસરમાં ચાલી રહેલા ₹76 કરોડના વિકાસકાર્યમાં બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે. મંદિર પરિસર અને આસપાસના પ્રાદેશિક કામોની ગતિ તેમજ કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઉઠ્યા છે.
કેપ્ટન સ્મિત મચ્છરે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073માં કો-પાયલટના હુમલા બાદ ઘાયલ હોવા છતાં વિમાનને સુરક્ષિત ઉતારી બહાદુરી દાખવી. આ ઘટના બાદ ફ્લાયદુબઈના પાયલટ્સના પગાર, ભથ્થાં અને અન્ય સુવિધાઓ ચર્ચામાં છે.
WhatsApp Parents Track Feature : વોટ્સઅપ દ્વારા બહુ ઉપયોગી નવું ઓપ્શનલ પેરેન્ટલ કન્ટ્રોલ ફીચર રજૂ કરવામાં આવ્યું છે. નવા ફીચરથી માતાપિતા માટે મેસેજિંગ પ્લેટફોર્મ પર પોતાના બાળકોની પ્રાઇવસી સેટિંગ્સ, ગ…