ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ફોન કર્યો પણ 112 ન આવી? નવસારીમાં નશામાં ધૂત કારચાલકનો આતંક, અનેક વાહનોને અડફેટે લીધા, જુઓ Video
નવસારીના એરુ ચાર રસ્તા પાસે નશામાં ધૂત કારચાલકે અનેક વાહનો અને એક મહિલાને અડફેટે લીધા હતા. આ ઘટના બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો, કારણ કે ચાર દિવસમાં આ બીજી ઘટના હતી.
TV9 ગુજરાતી
કાગડો, ગાય, કૂતરો કે કીડી… શ્રાદ્ધમાં સૌથી પહેલાં કોને અર્પણ કરવો જોઈએ પંચબલી ભોગ?
પંચબલી ભોગ એ શ્રાદ્ધ વિધિ દરમિયાન પાંચ ચોક્કસ જીવો અને દેવતાઓને ભોજન અર્પણ કરવાની પરંપરા છે. પરંતુ શું તમે જાણો છો કે કયા પ્રાણીને પહેલા ભોગ અર્પણ કરવામાં આવે છે? ચાલો યોગ્ય ક્રમ જાણીએ.
TV9 ગુજરાતી