મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

PM મોદીએ બાપુને રાજઘાટ પહોંચીને આપી શ્રદ્ધાંજલિ, લાલ બહાદુર શાસ્ત્રીને પણ કર્યા યાદ

શુક્રવારે મહાત્મા ગાંધીની 157મી જન્મજયંતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની 122મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં શ્રદ્ધાંજલિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

ABP અસ્મિતા

02 October 2026 રાશિફળ: મેષ રાશિને વિદેશી સંપર્કોથી મોટો ધનલાભ, વૃશ્ચિક રાશિનું સમાજમાં વધશે માન-સન્માન

વેપારમાં નવી ભાગીદારીથી લઈને વિદ્યાર્થીઓની પરીક્ષાઓ સુધી, જાણો કઈ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં સફળતા મળશે અને કોણે પોતાના સંબંધો તેમજ હિસાબ-કિતાબમાં ખાસ સાવચેતી રાખવી પડશે.

TV9 ગુજરાતી