Breaking News : ગાંધી જયંતીએ ગુજરાત સરકારની જાહેરાત, ખાદી-પોલિવસ્ત્ર પર મળશે 30 % ખાસ બજાર પ્રોત્સાહન
વિશેષ બજાર પ્રોત્સાહન હેઠળ ખાદી અને પોલિવસ્ત્રના વિવિધ ઉત્પાદનોનું વેચાણ વધારવા પર ભાર મૂકવામાં આવશે. જેમાં આસન, શેતરંજી, રેશમ પટોળા, ઊની સ્વેટર, જર્સી, શાલ તેમજ વિવિધ પ્રકારના ખાદીના રેડિમેડ ગારમેન્ટ…
TV9 ગુજરાતી