UPSC પર PM મોદી: 'UPSC ને સુધારાની જરૂર છે...' IAS-IPS પરીક્ષાના શતાબ્દી પર PM મોદીના 10 મુખ્ય પોઈન્ટ્સ
PM Modi ON UPSC 100 Years: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દર વર્ષે દેશની મુખ્ય પરીક્ષાઓનું આયોજન કરે છે. આ કમિશન 1 ઓક્ટોબર, 2026 ના રોજ તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરશે.