Breaking News October Rule Change: 1 ઓક્ટોબરથી બદલાઈ ગયા પગાર, પેન્શન અને પેટ્રોલને લગતા અનેક નિયમો, જાણો શું બદલાયુ
ઓક્ટોબર 2026ની શરૂઆત સાથે બેંકિંગ, LPG સબસિડી, UPI, NPS, Income Tax અને રેલવે સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર થયો છે. જાણો કયા નિયમો તમારા ખિસ્સા અને રોજિંદા વ્યવહારને અસર કરશે.
TV9 ગુજરાતી