મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Upcoming IPO : આવતા અઠવાડિયે આવશે 6 મેઇનબોર્ડ IPO, NSE સહિત 12 લિસ્ટિંગ પર નજર, જાણો વિગત

સપ્ટેમ્બરમાં IPO માર્કેટમાં ભારે તેજી જોવા મળી રહી છે. 22-28 સપ્ટેમ્બર દરમિયાન કુલ 19 નવા IPO બજારમાં આવવા તૈયાર છે, જેમાંથી 6 મેઇનબોર્ડ IPO ₹3,825 કરોડ એકત્ર કરશે.

TV9 ગુજરાતી

Gujarat Monsoon 2026: ચોમાસાની વિદાયને લઈને સૌથી મોટા સમાચાર | હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?

રાજ્યમાંથી હવે નૈઋત્યનું ચોમાસુ લેશે વિદાય.. હવામાન વિભાગ મુજબ આગામી બેથ ચાર દિવસમાં રાજ્યમાંથી ચોમાસાના વિદાયની શરૂઆત થશે. પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે..

ABP અસ્મિતા

નવરાત્રીમાં ભાડે મળશે ગરબા પાર્ટનર? વાયરલ પોસ્ટ પર સાયબર ક્રાઈમની મોટી ચેતવણી

Rent a Garba Partner viral post: નવરાત્રીનો પવિત્ર તહેવાર હવે જ્યારે ગણતરીના દિવસો જ દૂર છે, ત્યારે ગુજરાતભરમાં ખેલૈયાઓ ભારે ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.

ABP અસ્મિતા