દિવાળી બાદ 27% મોંઘી થશે હોટલ-ફ્લાઈટ બુકિંગ, ક્રિસમસ અને નવા વર્ષે ચૂકવવા પડશે વધુ પૈસા
તહેવારો દરમિયાન હોટેલ અને ફ્લાઇટના ભાડામાં વધારો થવો સામાન્ય બાબત છે કારણ કે આ સમયગાળા દરમિયાન તેમની માગમાં નોંધપાત્ર વધારો થાય છે.
ABP અસ્મિતા