ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનો માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડમાં નોકરી મેળવવાની તક છે. કોસ્ટ ગાર્ડે નવિક, યાંત્રિક અને હાઇજીનિસ્ટ-I સહિત કુલ 365 જગ્યાઓ પર ભરતી બહાર પાડી છે.
ABP અસ્મિતા
દિવાળી પર બાલ્કનીને આપો શાનદાર લુક, આ રીતે રંગબેરંગી ઝાલર લગાવો
Diwali Balcony Decoration Ideas : દિવાળીના અવસર પર લોકો પોતાના ઘરને ખાસ રીતે સજાવે છે. કોઈ ઘરના મુખ્ય દરવાજા પર ફૂલો અને તોરણ લગાવે છે, તો કોઈ રંગોળી બનાવીને ઘરને સુંદર લુક આપે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી