એન્જિનિયરિંગની નોકરી છોડી Rapido માં ચલાવે છે બાઇક,મહિને કરે છે 1 લાખથી વધુની કમાણી
Success Story: એક મહિલાની સામાન્ય બાઇક રાઇડને કારણે કરિયર, કમાણી અને સફળતા અંગે વિચારવાનો નવો દૃષ્ટિકોણ સામે આવ્યો છે. ઝારખંડની રહેવાસી મહિલાની મુલાકાત Rapidoના એક ડ્રાઇવર સાથે થઈ હતી.