Tiger Shroff: ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસમાં પોલીસને મળી મોટી સફળતા, 3 શૂટરની રાજસ્થાનમાંથી ધરપકડ
Tiger Shroff Firing Case: ટાઇગર શ્રોફ પર થયેલા હુમલાના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. મુંબઈ પોલીસે રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા.
ABP અસ્મિતા