વિજયાદશમી 2026 ક્યારે? 20 કે 21 ઓક્ટોબરની મૂંઝવણ દૂર કરો, જાણો રાવણ દહનનો સમય
Dussehra 2026 date: નવરાત્રીના પવિત્ર તહેવારની પૂર્ણાહુતિ એટલે દશેરા. દર વર્ષે અશ્વિન મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ વિજયાદશમીનો પાવન તહેવાર ઉજવવામાં આવે છે.
ABP અસ્મિતા