Trending Video : જો કાર પાણીમાં ડૂબવા લાગે તો દરવાજો ખોલવાની ભૂલ ક્યારેય ન કરતા ! બચવા માટે તરત જ કરો આ 3 કામ
પાણીમાં ડૂબતી કારમાંથી બચવા માટેની દરેક સેકન્ડ મહત્ત્વપૂર્ણ હોય છે. ગભરાશો નહીં, સીટ બેલ્ટ ખોલો અને શક્ય હોય તો તરત બારીમાંથી બહાર નીકળો. ઇમરજન્સી માટે કારમાં વિન્ડો-બ્રેકર રાખવું જીવન બચાવી શકે છે.