મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના હવામાનમાં હાલ મોટો પલટો જોવા મળી રહ્યો છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં કમોસમી વરસાદ અંગે એક બહુ મોટી આગાહી કરી છે. તેમની આ આગાહીથી ખેડૂતોની ચિંતામાં ફરી એકવાર વધારો થયો છે.

ABP અસ્મિતા

શું ગુજરાતમાં થશે પાવર કટ? 29,822 મેગાવોટની ઐતિહાસિક માંગ વચ્ચે સરકારે કરી સ્પષ્ટતા

Gujarat power demand 2026: ગુજરાતમાં હાલ ગરમી અને તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં વીજળીની માંગમાં ઐતિહાસિક વધારો નોંધાયો છે.

ABP અસ્મિતા