મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત

Surat News: સુરત શહેરમાં માર્ગ અકસ્માત અને બેદરકારીના કારણે બનેલી બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં કાળજા કંપાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે.

ABP અસ્મિતા

4 સ્રોતમાં — સંદેશ, ABP અસ્મિતા, GSTV Gujarati news

Navaratri vrat recipes: નવરાત્રિના ઉપવાસ કરો છો તો ટ્રાય કરો આ સ્વાદિષ્ટ ફરાળી ઢોંસા, રેસિપી જાણી લો

Navratri vrat recipes:નવરાત્રિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કેટલાક લોકો નવરાત્રિમાં ફળાહાર કરે છે. તો કેટલાક લોકો એક સમય જમીને નવેય દિવસ માતાજીની આરાધના કરે છે.

ABP અસ્મિતા

Breaking News : ખેડૂતોને વધુ એક મોટો ઝટકો, ખાતરના ભાવમાં ₹500નો તોતિંગ વધારો, જુઓ Video

ખેડૂતો માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. IFFCO NPK ખાતરની એક થેલીના ભાવમાં ₹500નો વધારો થયો છે, જે ₹1,950 થી વધીને ₹2,450 થઈ ગયો છે.

TV9 ગુજરાતી