Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver News Today: આ અઠવાડિયું સોના અને ચાંદી માટે સારું નહોતું. મધ્ય પૂર્વ યુદ્ધ અને યુએસ ફુગાવાના આંકડાએ બંને ધાતુઓ પર નોંધપાત્ર દબાણ કર્યું, જેના કારણે ભાવમાં ઘટાડો થયો હતો.