મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

બદલાતી ઋતુમાં ત્વચાને ગ્લોઇંગ રાખવા એલોવેરાનો ઉપયોગ કેવી રીતે કરવો? જાણો 4 બેસ્ટ ઉપાયો

ઋતુ બદલાતી વખતે તાપમાન અને ભેજમાં આવતા અચાનક ફેરફારો ત્વચાના કુદરતી ભેજને ઘટાડી શકે છે. આ ઉપરાંત કઠોર અને કેમિકલયુક્ત સાબુનો ઉપયોગ, ત્વચાની યોગ્ય સંભાળ ન રાખવી અને ગરમ પાણીથી ચહેરો ધોવો.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Breaking News: ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ, હાલ ICU માં સારવાર હેઠળ

ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ તેમની સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમને ICU માં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

TV9 ગુજરાતી