Breaking News : શીલજ સર્કલ પાસે યુવકને કચડનાર ધારાસભ્યના ભત્રીજાને ધરપકડ બાદ મળ્યા જામીન! જુઓ Video
અમદાવાદના શીલજ સર્કલ પાસે રેન્જ રોવર કારની ટક્કરથી રેપિડો બાઈક પર સવાર મુસાફર હર્ષદ કુમાર પુરબિયાનું મોત થયું હતું જ્યારે ચાલકને ગંભીર ઈજા થઈ છે.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.