Breaking News : વડોદરાના ગાજરાવાડીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, રસોઈ બનાવતી મહિલા સહિત પાંચ દાઝ્યા
વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં પ્રચંડ વિસ્ફોટ થતાં આગ ભભૂકી ઉઠી હતી.
આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾ બંધ કરો ▴
અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.
અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.