મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: TV9 ગુજરાતી

Breaking News : વિસનગરમાં ચંદનના 14 વૃક્ષોની ચોરી, તસ્કરો રાતોરાત ઝાડ કાપીને ફરાર! જુઓ Video

અહેવાલ: TV9 ગુજરાતી

મહેસાણાના વિસનગરમાં ચંદનનાં 14 વૃક્ષોની ચોરી થતાં ચકચાર મચી છે. બાસણા ગામ નજીક ગઢા રોડ પર આવેલા ખેતરમાંથી તસ્કરો વૃક્ષો કાપીને ફરાર થયા હતા. પોલીસે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

આ અહેવાલ TV9 ગુજરાતી દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો TV9 ગુજરાતી પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી TV9 ગુજરાતી સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

TV9 ગુજરાતી પર પૂરો અહેવાલ વાંચો

મહેસાણાના વધુ સમાચાર

બધા જુઓ →

Breaking News : મહેસાણામાં ST બસના ડ્રાઇવરે નશાની હાલતમાં ચલાવી બસ, કાબૂ ગુમાવતા રોડની નીચે ઉતરી બસ ! જુઓ Video

મહેસાણામાં નશાની હાલતમાં ST બસ ચલાવતા ડ્રાઇવરે આદીવાડા ગામ નજીક કાબૂ ગુમાવ્યો હતો. બસ રસ્તાની બાજુમાં નીચે ઉતરી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ આવે તે પહેલાં ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો.

TV9 ગુજરાતી