મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ
તસવીર: ABP અસ્મિતા

Gandhinagar: લોકભવનમાં PM મોદીનું રાજકીય મંથન!, સરકાર અને સંગઠનને આપશે સુશાસનનો મંત્ર

અહેવાલ: ABP અસ્મિતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર આવેલા વડાપ્રધાન મોદીનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતુ.

આ અહેવાલ ABP અસ્મિતા દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું, પરિચય અને તસવીર પરના અધિકારો ABP અસ્મિતા પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ABP અસ્મિતા સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ABP અસ્મિતા પર પૂરો અહેવાલ વાંચો

વધુ સમાચાર

સરકારી કર્મચારીના મોત બાદ કોને મળશે ફેમિલી પેન્શન? સરકારે આપી જાણકારી

જો તમારા પરિવારમાં કોઈ કેન્દ્ર સરકારમાં નોકરી કરે છે અથવા સરકારી સેવામાંથી નિવૃત્ત થયું છે તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે.

ABP અસ્મિતા

IND vs NZ 5th ODI: ટીમ ઈન્ડિયાને રાહત, પાંચમી વન-ડેમાંથી બહાર મેટ હેનરી

Matt Henry, IND vs NZ 5th ODI: ન્યૂઝીલેન્ડ સામે ચોથી વન-ડેમાં ભારતીય બેટિંગને તહસનહસ કરનાર ફાસ્ટ બોલર મેટ હેનરી અંતિમ મેચમાં નહીં રમે.

ABP અસ્મિતા

Childrens Day 2026 : બાળ દિવસ 14 નવેમ્બરે કેમ ઉજવાય છે? જાણો ઇતિહાસ અને મહત્વ

Children’s Day History And Significance : બાળ દિવસ ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરે ઉજવાય છે. ભારતમાં દર વર્ષે આ તારીખ બાળકો માટે સમર્પિત છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

પાવરફુલ ઇલેક્ટ્રિક કાર BYD Denza D9 ભારતમાં લોન્ચ, 9 એરબેગ અને 730km કિમી બેટરી રેન્જ

BYD Denza D9 Launch In India : ચીનની અગ્રણી ઇલેક્ટ્રિક કાર કંપની BYD એ ભારતમાં પોતાની નવી લક્ઝરી બ્રાન્ડ Denza લોન્ચ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી