મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. 24 ઑગસ્ટ, 2026 સુધીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ સિઝનનો માત્ર 6.41% વરસાદ પડ્યો છે. જિલ્લામાં 93.59% વરસાદની ઘટ જોવા મળી રહી છે. #gujarat #

અહેવાલ: ગૂગલ ન્યૂઝ
આ અહેવાલ ગૂગલ ન્યૂઝ દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે તેમની RSS ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું પરના અધિકારો ગૂગલ ન્યૂઝ પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ગૂગલ ન્યૂઝ સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ગૂગલ ન્યૂઝ પર પૂરો અહેવાલ વાંચો

દેવભૂમિ દ્વારકાના વધુ સમાચાર

બધા જુઓ →

નવા વર્ષના બીજા દિવસે પણ દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા ભાવિ ભક્તો, જય દ્વારકાધિશના નાદથી ગૂંજી ઉઠ્યુ પરિસર

નવા વર્ષ અને ભાઈબીજ નિમિત્તે દ્વારકાધીશ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. દિવાળી વેકેશનને કારણે હજારો શ્રદ્ધાળુઓ 'જય દ્વારકાધીશ' ના નાદ સાથે કાળિયા ઠાકરના દર્શને આવી રહ્યા છે.

TV9 ગુજરાતી