મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

Koli Samaj CM: પબુભાએ કહ્યું ‘CM કોળી સમાજના હોવા જોઈએ’, વરુણ પટેલનો પડકાર: ‘‘હિંમત હોય તો પાર્ટી વિના ચૂંટણી લડી બતાવો

અહેવાલ: ગુજરાત ફર્સ્ટ
આ અહેવાલ ગુજરાત ફર્સ્ટ દ્વારા પ્રકાશિત છે, ગુજરાતમિરર.કોમ દ્વારા નહીં. અમને તે ગૂગલ ન્યૂઝ ફીડમાંથી મળ્યો છે. વધુ માહિતી અને ફરિયાદ ▾

અહીં દર્શાવેલ મથાળું પરના અધિકારો ગુજરાત ફર્સ્ટ પાસે છે. ગુજરાતમિરર.કોમ કોઈ અહેવાલ લખતું, ચકાસતું કે તેમાં ફેરફાર કરતું નથી.

અહેવાલ અંગેની રજૂઆત સીધી ગુજરાત ફર્સ્ટ સમક્ષ કરવી. આ સમાચાર ગુજરાતમિરર.કોમ પરથી દૂર કરાવવા હોય કે અન્ય કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ નિવારણ પાના પરથી અમારો સંપર્ક કરો.

ગુજરાત ફર્સ્ટ પર પૂરો અહેવાલ વાંચો

દેવભૂમિ દ્વારકાના વધુ સમાચાર

બધા જુઓ →

ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી બનાવવા લોબિંગ થયુ શરૂ, હવે ધારાસભ્ય પબુભા માણેકના નિવેદને જગાવી ચર્ચા- Video

દ્વારકામાં બે દિવસ પહેલા કોળી સમાજની વાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય પબુભા માણેકે હિરા સોલંકીની હાજરીમાં સૂચક નિવેદન કર્યુ. પબુભાએ કહ્યુ કે આગામી મુખ્યમંત્રી કોળી સમાજમાંથી જ હોવો જોઈએ.

TV9 ગુજરાતી

'ગુજરાતમાં કોળી સમાજને મળવું જોઈએ મુખ્યમંત્રી પદ', - દ્વારકાના MLA પબુભા માણેકનું મોટું નિવેદન

MLA Pabubha Manek: દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે તાજેતરમાં કોળી સમાજના માતાજીના માંડવાના કાર્યક્રમમાં રાજ્યના રાજકારણમાં ભારે ગરમાવો લાવતું મોટું નિવેદન આપ્યું છે.

ABP અસ્મિતા