ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Breaking News: મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ, ડૉક્ટરની ધરપકડ
IIMની એક વિદ્યાર્થિનીએ ગંભીર આક્ષેપો કર્યા છે. વિદ્યાર્થિનીએ ફરિયાદમાં જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે, મેડિકલ તપાસ દરમિયાન ડૉક્ટરે તેની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ડૉ.
Bhavnagar: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત, 7 લોકોના મોત
ભાવનગર: ભાવનગર-સોમનાથ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. ત્રાપજ ગામ નજીક બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ઘૂસી જતા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંધ ટ્રેલર પાછળ બોલેરો કાર ધડાકાભેર ઘૂસી ગઈ હતી.
3 સ્રોતમાં — રખેવાળ, chitralekha.com
Breaking News : રૂ. 2,000 થી વધુના UPI પેમેન્ટ પર 0.4% MDR, પરંતુ રેલવે, ટેલિકોમ તેમજ વીમા માટે માત્ર 5 રૂપિયા જ કેમ ? આવો અલગ નિયમ શા માટે ?
15 ઓક્ટોબરથી, રુ. 2,000 થી વધુના અમુક UPI P2M (Person-to-Merchant) વ્યવહારો પર 0.4% નો MDR (Merchant Discount Rate) લાગુ થશે. જોકે, રેલવે, ઈંધણ, ટેલિકોમ અને વીમા જેવી ચોક્કસ શ્રેણીઓ માટે રુ.