થર્મોસ સાફ કરવાની રીત, અંદરની દુર્ગંધ સાથે ગંદકી પણ દૂર થશે
Thermosteel Flask Cleaning Tips : પાણી ભર્યા પછી તમે સવારે થર્મોસ અથવા બોટલ લઈને પણ ઘરની બહાર નીકળો છો. ઓફિસ જતી વખતે, મુસાફરી કરતી વખતે અથવા બહાર જતી વખતે તેમાં પાણી ઉપરાંત ચા અને કોફી પણ રાખવામાં આવ…