મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

શિયાળામાં ઘરમાં જ વાવો લીલા વટાણા, કુંડામાં મટર ઉગાડવાની આસાન રીત અને ગાર્ડનિંગ ટિપ્સ

શિયાળાની ઋતુમાં લીલા વટાણા ખૂબ જ ખવાય છે કારણ કે તેનો સ્વાદ સૌને પસંદ હોય છે. તેથી શાકભાજીના શાકથી લઈને પુલાવ સુધીની વિવિધ વાનગીઓમાં તેનો ઉપયોગ થાય છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

મહુવા તાલુકાના તલગાજરડા ગામના રસ્તાઓ છેલ્લા 20 વર્ષથી બિસમાર છતા તંત્ર ઘોર નિંદ્રામાં – Video

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું તલગાજરડા ગામ છેલ્લા 20 થી 25 વર્ષથી બિસ્માર રસ્તાઓ અને ગંદા પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

TV9 ગુજરાતી

રિયલ એસ્ટેટ શેરમાં 57% નો ઉછાળો! બ્રોકરેજે આપી ‘Buy’ રેટિંગ, ₹1900ના ટાર્ગેટ પ્રાઇસની કરી ‘આગાહી’

રિયલ એસ્ટેટ માર્કેટમાં ધૂમ મચાવતી અગ્રણી કંપનીના શેરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચાલુ વર્ષે શેરમાં 17% નો ઘટાડો જોવા મળ્યો હોવા છતાં જાણીતી બ્રોકરેજ ફર્મે આ શેરમાં 57% ના તગડા ઉછાળા સાથે ₹1900ના…

TV9 ગુજરાતી

Unjha Umiya Mataji Sansthan: ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો, પૂર્વ IAS મહેન્દ્રભાઈ પટેલ પ્રમુખ

કડવા પાટીદાર સમાજના સર્વોચ્ચ આસ્થાધામ ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા હોદ્દેદારો.. ઊંઝામાં યોજાયેલી સંસ્થાનની કારોબારી બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લઈને સંસ્થાનના નવા પ્રમુખ તરીકે નિવૃત IAS અધિકારી…

ABP અસ્મિતા