ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
Gujarat Monsoon 2026: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 2018 બાદ સૌથી ઓછો વરસાદ, સૌરાષ્ટ્રમાં 23% ખાધ
ગુજરાતમાંથી આ વર્ષે ચોમાસાએ વિદાય લીધી છે. અલ નીનોની અસરને કારણે રાજ્યમાં સામાન્ય કરતાં 10 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 23 ટકા અને સમગ્ર દેશમાં 13 ટકા વરસાદની ઘટ રહી છે.
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનમાં નવા હોદ્દેદારોની કરાઈ વરણી, પૂર્વ IAS મહેન્દ્ર પટેલ બન્યા સંસ્થાનના નવા પ્રમુખ- Video
મહેસાણાના ઊંઝા સ્થિત ઉમિયા માતાજી સંસ્થાનને પૂર્વ IAS અધિકારી એમ. એસ. પટેલના રૂપમાં નવા પ્રમુખ મળ્યા છે. કારોબારી બેઠકમાં બાબુભાઈ પટેલ અને મૌલેશ ઉકાણીને ઉપપ્રમુખ જ્યારે મુકેશ એ.
શુક્ર વક્રી 2026: શું આ સમયગાળામાં કાર કે ઘરેણાં ખરીદવાં અશુભ છે? જાણો સાચું જ્યોતિષ
Shukra Vakri 2026: તમે તમારા પરિવાર માટે એક સુંદર કાર પસંદ કરી છે અને બુકિંગ માટે ડીલરને પૈસા પણ ચૂકવી દીધા છે. પરંતુ, ડિલિવરી લેવાનો સમય આવે ત્યારે અચાનક કોઈ સંબંધી કે મિત્ર આવીને કહે છે કે, "હમણાં શ…
ગાડીના ટાયર ‘કાળા’ જ કેમ હોય છે? 100 વર્ષ જૂનું આ રહસ્ય હોશ ઉડાવી દેશે
માર્કેટમાં દરરોજ નવી-નવી અને રંગબેરંગી કાર લોન્ચ થાય છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે, ગાડી ગમે તે રંગની હોય છે પણ તેના 'ટાયર' હંમેશા 'કાળા' જ કેમ હોય છે?