મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

આરક્ષણ વિવાદ પર શંકરસિંહ વાઘેલાના વિવાદાસ્પદ નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અનામત અંગેની ચર્ચાના સંદર્ભમાં પટેલ, વાણિયા અને બ્રાહ્મણ સમુદાયો વિશે કરેલી ટિપ્પણીથી રાજકીય વિવાદ સર્જાયો છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Trending Video : CM પાસે યુવકે માગ્યો iPhone, થપ્પડની એક્ટિંગ બાદ મળ્યો મજેદાર જવાબ

ભીડમાં એક વ્યક્તિએ મુખ્યમંત્રી પાસે સીધી જ iPhone ની માંગ કરી . આ અનોખી માંગ સાંભળીને તેમણે મજેદાર અંદાજમાં પૂછ્યું કે નવો iPhone જોઈએ કે જૂનો?

TV9 ગુજરાતી

અકસ્માત કે અકાળ મૃત્યુ પામેલા પરિજનોનું શ્રાદ્ધ ક્યારે કરવું? જાણો તિથિ

હિંદુ ધર્મમાં પિતૃ પક્ષનું વિશેષ મહત્વ માનવામાં આવેલું છે. આ સમય દરમિયાન પૂર્વજોને યાદ કરી તેમના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવે છે.

TV9 ગુજરાતી