ગુજરાતના સમાચાર
રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.
ટોઇલેટ સીટના હઠીલા ડાઘ સાફ કરશે આ સફેદ પાવડર, આ રીતે ઉપયોગ કરો
Toilet Seat Yellow Stain Remover : ઘરની સાફસફાઈમાં સૌથી વધુ ધ્યાન રસોડું અને બાથરૂમ પર રાખવામાં આવે છે. તેની સ્વચ્છતા આપણા સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે જોડાયેલી છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી સફળતા; સાબરમતી નદી પર 12 માળ ઊંચો 480 મીટર લાંબો બ્રિજ તૈયાર
નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) એ શનિવારે જાહેરાત કરી હતી કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી નદી પર 480 મીટર લાંબો અને 36 મીટર ઊંચો પુલ પૂર્ણ કરવામાં આવ્યો છે.
ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી
6 સ્રોતમાં — navgujaratsamay.com, મુંબઈ સમાચાર, TV9 ગુજરાતી, દિવ્ય ભાસ્કર, ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી