મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

અમારા વિશે

GujaratMirror.com એક સ્વતંત્ર સમાચાર એગ્રીગેશન વેબસાઇટ છે. અમે કોઈ સમાચારપત્ર અથવા મૂળ સમાચાર પ્રકાશક નથી અને પોતે મૂળ સમાચાર અહેવાલો પ્રકાશિત કરતા નથી. અમે વિવિધ પ્રકાશકોના જાહેર RSS feeds, જાહેર રીતે ઉપલબ્ધ વેબસાઇટ્સ અને અન્ય જાહેર સ્ત્રોતોમાંથી સમાચારની headline તથા સંક્ષિપ્ત માહિતી એકત્રિત કરીને તેને શહેર અને વિભાગ પ્રમાણે ગોઠવીને વાચકો સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ.

અમે શું કરીએ છીએ

  • ગુજરાતના તમામ જિલ્લાઓ અને મુખ્ય શહેરોના સમાચાર એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાવીએ છીએ.
  • તમે તમારું શહેર પસંદ કરીને તમારા શહેર સંબંધિત સમાચાર સરળતાથી જોઈ શકો છો.
  • એક જ સમાચાર એકથી વધુ પ્રકાશકોએ પ્રકાશિત કર્યા હોય તો તેને એકથી વધુ સ્રોત સાથે દર્શાવી શકીએ છીએ.
  • ગુજરાતના APMC માર્કેટ યાર્ડના રોજિંદા અને અગાઉની તારીખોના બજારભાવ ઉપલબ્ધ કરાવીએ છીએ.
  • વિવિધ જાહેર RSS feeds, જાહેર વેબસાઇટ્સ અને અન્ય જાહેર સ્ત્રોતોમાંથી મળેલી headline તથા સંક્ષિપ્ત માહિતીને અમારી સાઇટ પર ગોઠવીને દર્શાવીએ છીએ.
  • દરેક સમાચાર સાથે, શક્ય હોય ત્યાં, સંબંધિત મૂળ પ્રકાશકનો સ્રોત અને મૂળ સમાચારની લિંક આપવામાં આવે છે.

અમે શું નથી કરતા

અમે મૂળ પ્રકાશકની વેબસાઇટનો સંપૂર્ણ સમાચાર અહેવાલ, લેખનું સંપૂર્ણ લખાણ અથવા સંપૂર્ણ સામગ્રી અમારી સાઇટ પર પ્રકાશિત કરતા નથી. અમારી detail page પર ઉપલબ્ધ headline, સંક્ષિપ્ત માહિતી અને જરૂરી જાહેર માહિતી દર્શાવવામાં આવે છે.

સંપૂર્ણ અહેવાલ વાંચવા માટે વાચકને શક્ય હોય ત્યાં મૂળ પ્રકાશકની વેબસાઇટની સીધી લિંક આપવામાં આવે છે. મૂળ સમાચાર અને સંપૂર્ણ અહેવાલ સંબંધિત પ્રકાશકની વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે.

મૂળ પ્રકાશકો

GujaratMirror.com વિવિધ સમાચાર પ્રકાશકોના જાહેર સ્ત્રોતોમાંથી માહિતી aggregate કરે છે. દરેક સમાચાર માટે, શક્ય હોય ત્યાં, સંબંધિત પ્રકાશકનું નામ અને મૂળ સમાચારની લિંક દર્શાવવામાં આવે છે.

GujaratMirror.com અને કોઈપણ મૂળ પ્રકાશક વચ્ચે કોઈ સંબંધ, ભાગીદારી, પ્રાયોજકતા અથવા સત્તાવાર પ્રતિનિધિત્વ હોવાનું માનવું નહીં, જ્યાં સુધી તે સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું ન હોય.

સામગ્રી સંબંધિત વિનંતી

કોઈ મૂળ પ્રકાશક, અધિકારધારક અથવા અધિકૃત પ્રતિનિધિને અમારી સાઇટ પર દર્શાવવામાં આવેલી કોઈ માહિતી અંગે પ્રશ્ન, વાંધો અથવા હટાવવાની વિનંતી હોય તો કૃપા કરીને સંબંધિત URL અને જરૂરી વિગતો સાથે અમારો સંપર્ક કરો. પ્રાપ્ત વિનંતીની સમીક્ષા કરીને લાગુ કાયદા અને નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

APMC બજારભાવ

APMC બજારભાવ ઉપલબ્ધ સરકારી અને જાહેર ડેટા સ્રોતોમાંથી મેળવવામાં આવે છે. માહિતીમાં વિલંબ, સુધારો અથવા તફાવત થઈ શકે છે. આ ભાવ માત્ર સૂચક માહિતી તરીકે આપવામાં આવે છે. ખરીદી અથવા વેચાણ પહેલાં સંબંધિત માર્કેટ યાર્ડ અથવા અધિકૃત સ્રોત પાસેથી વર્તમાન ભાવની ખાતરી કરવી.

સંપર્ક

સામાન્ય પૂછપરછ અને જાહેરાત માટે: sales@gujaratmirror.com

સામગ્રી હટાવવાની વિનંતી માટે: report@gujaratmirror.com