મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાષ્ટ્રીયના સમાચાર

દિલ્હીની રાજનીતિ, સંસદ અને લોકસભાની કાર્યવાહી, કેન્દ્ર સરકારની યોજનાઓ તથા દેશભરના મોટા બનાવો — રાષ્ટ્રીય સ્તરના સમાચાર આ વિભાગમાં. દરેક અહેવાલ સાથે તેને પ્રકાશિત કરનાર સંસ્થાનું નામ અને મૂળ લિંક આપેલી છે.

દેશમાં કેટલા લોકો 25,000 રૂપિયા કમાય છે? આંકડો જાણીને ચોંકી જશો!

EPFO wage ceiling hike: કેન્દ્ર સરકારે તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ ફરજિયાત કવરેજ માટેની માસિક પગાર મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.

ABP અસ્મિતા

વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી માટે ભારતની વન ડે અને ટી 20 ટીમની જાહેરાત, પંત અને હાર્દિક પંડ્યા બહાર

Team India ODI and T20I squads announced : વેસ્ટ ઇન્ડીઝ સામે રમાનાર ટી20 અને વન ડે શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

ભારતમાં સૌથી વધુ માઇલેજ આપતી ટોચની 5 SUV; પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે બેસ્ટ ઓપ્શન

Best high mileage SUVs in India: ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સામાન્ય ગ્રાહકો માટે વાહન ચલાવવું વધુ ખર્ચાળ બનતું જાય છે.

ABP અસ્મિતા

Breaking News: UPI ચાર્જનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, MDR ફીના નોટિફિકેશન વિરુદ્ધ જાહેર હિતની અરજી દાખલ

₹2,000થી વધુના કોમર્શિયલ UPI વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

TV9 ગુજરાતી

UPI પર ચાર્જ: શું સરકાર નિર્ણય પાછો ખેંચશે? ઉચ્ચ અધિકારીએ આપ્યો મોટો જવાબ

UPI MDR charges rollback: તાજેતરમાં કેન્દ્ર સરકારે 2,000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલવાનો નિર્ણય લીધો છે.

ABP અસ્મિતા

'વિદેશી દબાણ'ની વાત ખોટી, UPI ચાર્જ પર સરકારની સ્પષ્ટતા - ગ્રાહકો માટે પેમેન્ટ હજુ પણ ફ્રી રહેશે

UPI Payments : કેન્દ્ર સરકારે બુધવારે યુપીઆઈને લઈને 'વિદેશી દબાણ'ના આરોપો પર સ્પષ્ટતા કરી છે. નાણાં મંત્રાલયે કહ્યું કે ભારત યુપીઆઈ સંબંધિત નિર્ણયો પોતાના સ્તરે લે છે અને કોઈ પણ વિદેશી દેશનું દબાણ નથી…

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

Maruti Fronx hybrid નવા અવતારમાં થશે લોન્ચ: મળશે 35 KMPL થી વધુ માઇલેજ અને ADAS

Maruti Fronx hybrid: ભારતીય ઓટોમોબાઇલ બજારમાં અગ્રેસર કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી પોતાની સૌથી લોકપ્રિય અને સ્ટાઇલિશ સબ-કોમ્પેક્ટ ક્રોસઓવર કાર ફ્રૉન્ક્સ (Maruti Fronx) ને સંપૂર્ણપણે નવા અને અત્યાધુ…

ABP અસ્મિતા

Anant Nag: દિગ્ગજ એક્ટર અનંત નાગને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ

Anant Nag: ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી મુખ્ય નોડલ એજન્સી Press Information Bureau (PIB) એ અનંત નાગની એક તસવીર પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી અને માહિતી આપતા લખ્યું, 'દાદા સાહ…

ABP અસ્મિતા