મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

રાજકોટના સમાચાર

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ મશીન ટૂલ્સ, કાસ્ટિંગ અને ઓટો પાર્ટ્સના નાના-મોટા એકમોથી ધમધમે છે. મહાત્મા ગાંધીનું શાળાકીય શિક્ષણ અહીં જ થયું હતું, અને આજે આ શહેર આખા સૌરાષ્ટ્ર માટે વેપાર, આરોગ્ય અને શિક્ષણનું કેન્દ્ર છે. જિલ્લા વહીવટ, માર્કેટ યાર્ડ, પાણી અને રસ્તા તથા ગુનાના તાજા અહેવાલ અહીં મળશે.

TV9ના રિયાલિટી ચેકમાં MJ હોસ્ટેલના ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને સ્વચ્છતાના અભાવનો પર્દાફાશ- જુઓ Video

રાજકોટની MJ હોસ્ટેલમાં ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર સવાલો ઉભા થયા છે. TV9ના રિયાલિટી ચેકમાં વિદ્યાર્થીઓએ ભોજનમાં જીવાત, વાસી ખોરાક અને નબળી ગુણવત્તાના શાકભાજીની ફરિયાદો કરી હતી.

TV9 ગુજરાતી