મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાતમિરર.કોમ

ગુજરાતના સમાચાર

રાજ્ય સરકારના નિર્ણયો, વિધાનસભાની કાર્યવાહી, જિલ્લા વહીવટ અને ગુજરાતનાં શહેરો તથા ગામડાંના સમાચાર આ વિભાગમાં એકઠા થાય છે. અગ્રણી ગુજરાતી પ્રકાશકોનાં મથાળાં અહીં એક જગ્યાએ મળે છે — પૂરો અહેવાલ મૂળ સ્રોત પર વાંચી શકાય છે.

હવા પ્રદૂષણથી બચવા ઘરમાં આ 7 છોડ રાખો, ઝેરી હવા દૂર કરશે અને ઘરને સુંદર બનાવશે

Indoor Air Purifying Plants : દિવાળી દરમિયાન હવા પ્રદૂષણ વધી જાય છે. હવા પ્રદૂષણ વધતા વૃદ્ધિ લોકો અને બીમાર અને અસ્થાના દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી

અર્નબથી લઇને કતાર સુધી, ચક્રવાત આવે તે પહેલાં કેવી રીતે નક્કી કરવામાં આવે છે તેમના નામ? જાણો રસપ્રદ પ્રક્રિયા

Cyclone Arnab : અર્નબ, બિપરજોય, મોચા, ફાની... નામ સાંભળતા જ લાગે છે કે જાણે કોઈ વ્યક્તિ કે સ્થળના નામની ચર્ચા થઈ રહી છે, પરંતુ વાસ્તવમાં આ તે ભયંકર વાવાઝોડાના નામ છે જે દરિયામાં તબાહી મચાવે છે.

ઇન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી