વેપારના સમાચાર
શેરબજાર, સેન્સેક્સ અને નિફ્ટીની ચાલ, સોના-ચાંદીના ભાવ, જીએસટી અને કરવેરાના ફેરફારો તથા ગુજરાતના ઉદ્યોગોના સમાચાર આ વિભાગમાં. ખેતપેદાશના રોજિંદા ભાવ માટે અલગ બજારભાવ વિભાગ છે.
શૂન્ય જોખમ અને સરકારી ગેરંટી: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમારા પૈસા થશે ડબલ!
જ્યારે સુરક્ષિત રોકાણ અને આકર્ષક વળતરની વાત આવે છે, ત્યારે ભારતીય પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત નાની બચત યોજનાઓ હંમેશા નાગરિકોની પહેલી પસંદ રહી છે.
બંને હાથે ઝડપી લો આ તક ! 5 સ્ટોકમાં 39 ટકા સુધીના અપસાઇડ ટાર્ગેટ, દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આપ્યું ‘Buy’ રેટિંગ
શેરબજારમાં ચાલતી ભારે હલચલ વચ્ચે કયા શેરમાં પૈસા રોકવા? જો તમે પણ મજબૂત અને સલામત રિટર્ન આપતા શેર શોધી રહ્યા છો, તો દેશની દિગ્ગજ બ્રોકરેજ ફર્મે આગામી 12 મહિના માટે 5 મજબૂત સ્ટોક જાહેર કર્યા છે.
Breaking News: NSE IPO ચૂકવાની ભૂલ ન કરતા… આ જ તો છે કમાણીનો ‘મોટો મોકો’, પૈસા તૈયાર રાખજો
દેશના સૌથી મોટા સ્ટોક એક્સચેન્જ NSE (National Stock Exchange) ના આગામી IPOને લઈને રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Breaking News: સોના-ચાંદીની ખરીદી પર 2 મોટા નિયમો બદલાયા, તમારા ખિસ્સા પર આની શું અસર પડશે?
જો તમે લગ્નસરા, તહેવારો કે ભવિષ્યના રોકાણ માટે સોના-ચાંદીના ઘરેણાં ખરીદવાની તૈયારી કરી રહ્યા છો, તો શોપિંગ કરવા નીકળતા પહેલા કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો વિશે જાણી લેવું અત્યંત જરૂરી છે.
Share Market News: શેરબજાર બે દિવસ બાદ રિકવર, US Fed બેઠક પર નજર
Share Market News Today HIghlight In Gujarati : શેરબજારમાં બે દિવસના ઘટાડા બાદ રિકવરી ટ્રેન્ડના પગલે સેન્સેક્સ નિફ્ટી વધીને બંધ થયા છે.
UPI થી શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું હવે પડશે મોંઘું ? આખરે ₹1 લાખ પર કેટલો કપાશે MDR અને શું છે આ નવો નિયમ?
15 ઓક્ટોબર, 2026થી UPIના કેટલાક વ્યાપારી પેમેન્ટ પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થવાનો છે, જેણે શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોમાં ચિંતા જગાવી છે.
ગૌતમ અદાણીને પાછળ છોડી ચીની ઉદ્યોગપતિ બન્યા એશિયાના સૌથી ધનિક વ્યક્તિ, જાણો કેટલી સંપત્તિ છે?
Asia Richest Person List : ગૌતમ અદાણી હવે એશિયાના નંબર 1 ધનવાન વ્યક્તિ રહ્યા નથી. એશિયાના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં ફેરફાર થયો છે.
NSE IPO: 17 સપ્ટેમ્બર ખુલશે ₹ 22561 કરોડનો મેગા આઈપીઓ; જાણો GMP, પ્રાઇસ બેન્ડ સહિત તમામ વિગત
NSE IPO News : એનએસઇ આઈપીઓ સબ્સક્રિપ્શન ખુલવાની સાથે જ રોકાણકારોનો ઇંતેજાર સમાપ્ત થશે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) આઈપીઓ સબ્સ્ક્રિપ્શન માટે 17 સપ્ટેમ્બર 2026 થી ખુલશે.
Gold Silver Rate On MCX : MCX Gold ₹1,51,785 ની સપાટીએ પહોંચ્યો, શોર્ટ કવરિંગથી રોકાણકારોમાં ઉત્સાહ !
મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના વાયદા બજારમાં આજે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. 05 ઓક્ટોબર 2026 ની એક્સપાયરી ધરાવતો ફ્યુચર કોન્ટ્રેક્ટ હાલમાં ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો છે.